“ સુવર્ણ ચંદ્રક વિજેતા સ્રુષ્ટિબેન પરમારનું સન્માન”

આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫૭માં પદવીદાન સમારોહમાં અર્થશાસ્ત્ર ભવનની સેમ-૪ની વિદ્યાર્થીની સ્રુષ્ટિબેન પરમારને અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. અનુસ્નાતકમાં સૌથી વધુ  ગુણ મેળવતા સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલ, આ વિગતે આજ રોજ અર્થશાસ્ત્ર ભવનના તમામ વિદ્યાર્થી ભાઈ- બહેનો અને સર્વે સ્ટાફની હાજરીમાં સ્રુષ્ટિબેન પરમારનું સન્માન કરવામાં આવેલ અને ભવનના સર્વે સ્ટાફ વતી તેમને ઉજવણી કારકિર્દીની શુભેચ્છા પાઠવવામાં આવેલ.


Published by: Department of Economics

20-01-2023